Advertisement

તારીખ : ૨૬-૦૧-૨૦૨૩નાં દિને નારણપોર પ્રાથમિક શાળામાં ૭૪ મો પ્રજાસત્તાક દિન સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉજવાયો.

    


તારીખ : ૨૬-૦૧-૨૦૨૩નાં દિને નારણપોર પ્રાથમિક શાળામાં ૭૪ મો પ્રજાસત્તાક દિન ઉજવાયો. જેમાં દીકરીને સલામ દેશને નામ અંતર્ગત ધ્વજવંદન કાર્યક્રમ ઉન્નતી જી પટેલનાં હસ્તે કરવામાં આવ્યો. અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.

  જેમાં ગામનાં સરપંચ શ્રીમતી કોકીલાબેન ભીખુભાઈ પટેલ, એસએમસી અધ્યક્ષ હેમંતભાઈ પટેલ, માજી તાલુકા પંચાયતના અધ્યક્ષશ્રી શ્રીમતી કાંતાબેન પટેલ, માજી જિલ્લા પંચાયત સભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ માજી તાલુકા પંચાયતના સભ્ય, શરદભાઈ પટેલ,ગામના વડીલ જેસીંગભાઈ પટેલ, વાલીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતાં.



















Post a Comment

0 Comments