Advertisement

આજ રોજ તારીખ ૨૫/૦૬/૨૦૨૨ના પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો.

આજ રોજ તારીખ ૨૫/૦૬/૨૦૨૨ના  પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો. 

ખેરગામ તાલુકાનાં માનનીય મામલતદાર શ્રી જે.કે.સોલંકી સાહેબ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રક્ષાબેન પટેલ જિ.પં.ના માજી સભ્ય પ્રશાંતભાઈ પટેલ સી.આર.સી. વૈશાલીબેન સોલંકી એસ.એમ.સી.ના સભ્યો, શિક્ષણવિદ્દ શ્રી ઈશ્વરભાઈ બી. પટેલ ગ્રામજનો, વાલીઓ, શિક્ષકો અને બાળકો હાજર રહી પ્રસંગને દિપાવ્યો હતો.

Post a Comment

0 Comments